Gujarat 2012 Recruitments & Jobs | Gujarat Calendar 2012 | Entrance Questions | Festivals in Gujarat | 2012 Admissions | Gujarati Newspaper
અક્કડ રહેનારાઓ હારી ગયા છે
GujaratSpider.com
   


ForumResourcesBusiness DirectoryEntrance Practice TestQuestion BankJobs in Gujarat

Awaiting Release


My Profile

Advertise Here

Awards & Gifts


Upcoming Movies 2012Rudra

Gujarati ChannelsUpcoming Channels
Channels in Gujarat
ETV Gujarati
TV9 Gujarat

Active Members
Today
    Last 7 Daysmore...







    Resources » Articles » General


    અક્કડ રહેનારાઓ હારી ગયા છે


    Posted Date:     Category: General    Rating: 2 out of 52 out of 5
    Author: Member Level: Gold    Points: 5


    This Story describe what will happen if we keep bad Attitute toward people or any other thing. Good attitute people always wins the world heart.


    સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, 'કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.'
    સાગર હસ્યો, 'બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?'

    નદી તો ઊપડી નેતરની સોટી લેવા. ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.

    'કેમ બહેન ! નેતર ક્યાં ?'

    'ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !'

    'જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી; કારણ કે તે અક્કડ હતો.
    નેતરને તું તોડી ન શકી; કારણ કે તે નમી ગયું હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે;
    પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !'

    સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ !

    આધ્યાત્મિક જગતમાં આ વાત ખૂબ મહત્વની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા છે અને ઝૂકી જનારાઓ જીતી ગયા છે !

    Reference http://www.gujaratikavita.com/tag/varta/


    Did you like this resource? Share it with your friends and show your love!








    Responses to "અક્કડ રહેનારાઓ હારી ગયા છે"

    No responses found. Be the first to respond...

    Feedbacks      

    Post Comment:




  • Do not include your name, "with regards" etc in the comment. Write detailed comment, relevant to the topic.
  • No HTML formatting and links to other web sites are allowed.
  • This is a strictly moderated site. Absolutely no spam allowed.
  • Name:   Sign In to fill automatically.
    Email: (Will not be published, but required to validate comment)



    Type the numbers and letters shown on the left.


    Next Resource: ISD Codes - Phone - Mobile ISD Codes
    Previous Resource: Learn Joomla - Ahmedabad
    Return to Resources
    Post New Resource
    Category: General


    Post resources and earn money!
     
    More Resources
    Popular Tags   Tag posting guidelines   Search Tags  
    ????? ???????? ???? ??? ??  .  Gujarati kavita  .  Bad  .  Attitute  .  Good Attitute  .  

    Subscribe to Email
  • Get Jobs by Email
  • Forum posts by Email
  • Articles by Email

  • Bookmark and Share

    Online membersMore...

    Gujarat Districts
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Dahod
  • Gandhi Nagar
  • Jamnagar
  • Junagadh
  • Kachchh
  • Kheda
  • Mahesana
  • Narmada
  • Navsari
  • Panch Mahals
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendra Nagar
  • The Dangs
  • Vadodara
  • Valsad

  • Gujarat MinistryChief Minister



    About Us    Contact Us    Copyright    Privacy Policy    Terms Of Use    Revenue Sharing sites   Advertise   Talk to Tony John
    Copyright © SpiderWorks Technologies Pvt Ltd., Kochi, India
    2005 - 2011 All Rights Reserved.